SSC MTS Bharti 2023 : તાજેતર માં The Staff Selection Commission (SSC) દ્રારા ૧૧૪૦૯ કરતા વધુ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં Multi-Tasking (Non-Technical) Staff and Havaldar પર ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૩ નક્કી કરવામાં અવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવા ની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા નું ભૂલશો નહિ અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી જરૂરી લોકો જોડે આ નોકરી ની મહીતી પોહચી રહે.
SSC MTS Bharti 2023 Highlights
સત્તાવાર વિભાગ | Staff Selection Commission (SSC) |
પોસ્ટ ના નામ | Multi-Tasking (Non-Technical) Staff and Havaldar |
કુલ પોસ્ટ | 11409+ |
છેલ્લી તારીખ | 17 February 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://ssc.nic.in |
કુલ પોસ્ટ : 10880 –
- MTS 10880 (approx)
- Havaldar in CBIC and CBN 529
SSC MTS Bharti 2023 પાત્રતા માપદંડ
વય મર્યદા :
18-25 years (i.e. candidates born not before 02.01.1998 and not later than 01.01.2005) for MTS and Havaldar in CBN (Department of Revenue).18-27 years (i.e. candidates born not before 02.01.1996 and not later than 01.01.2005) for Havaldar in CBIC (Department of Revenue) and few posts of MTS
લાયકાત :
ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ
પગાર ધોરણ :
MTS : 7 માં પગાર પંચ આધારિત પગારHavaldar in CBIC and CBN : 7 માં પગાર પંચ આધારિત પગાર
પરીક્ષા ફી :
Women / SC / ST / PwBD / ESM : માટે કોઈ પણ પરીક્ષા ફિ નથીતે સિવાય ના ઉમેદવારો માટે 100 રૂપિયા પરીક્ષા ફી રાખવા માં આવી છે
મહત્વ ની તારીખ
- અરજી શરુ : : 18-01-2023
- અરજી કરવા ની છેલ્લી તારીખ : 17-02-2023
- online ફી ભરવા ની છેલ્લી તારીખ : 19-02-2023
- ચલન દ્વારા ફી ભરવા ની છેલ્લી તારીખ : 20-02-2023
SSC MTS Bharti 2023 ફોર્મ કઈ રીતે ભરવું ?
SSC MTS Bharti 2023 માટે રસ ધરાવતા ઉમેદવારો એ SSC MTS સતાવાર વેબસાઈટ પર જઈ પોતાનું online ફોર્મ નિયત સમય અનુશાર ભરી સકે છે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત અને વેબસાઈટ તપાસો
online અરજી કરવા | Click Here |
સતાવાર જાહેરાત | Click Here |
WhatsApp Group | Click Here |
વધુ વાંચો : GVK EMRI Bharti 2023: 108 ડ્રાઈવર ભરતી 2023