GVK EMRI Bharti 2023: ગુજરાત સરકાર દ્વારા ઉમેદવારો માટે એમાર્જન્સી એમબ્યુસેન્સના ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે, GVK ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જીવીકે EMRI ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન/પેરામેડિકલ, ડ્રાઇવરની ભરતી કરી છે. રુચિ ધરાવનાર ઉમેદવારોને જણાવવાનું કે સરકારે આ નોટીફિકેસન પોતાની અધિકૃત વેબસાઈટ http://www.emri.in/ પર જાહેર કરી છે. ઇચ્છિત ઉમેદવારો માટે પાત્રતા માપદંડ અને અરજી કઈ રીતે કરવી તેની માહિતી નીચે પ્રમાણે છે.
GVK EMRI Bharti Highlights
સંસ્થા નુ નામ | જીવીકે EMRI |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયનપસંદગી |
મોડ | ઈન્ટરવ્યુજોબ |
સ્થાન | ગુજરાત/ભારતઅરજી |
પ્રકાર | ઓનલાઇન |
WhatsApp Group | અહી ક્લિક કરો |
GVK EMRI Bharti શું છે ?
ગુજરાત સરકાર દ્વારા હેવી લાઈસન્સ વળી વ્યક્તિઓ માટે એમ્બ્યુલન્સ ડ્રાઈવર ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે, GVK EMRI 2023, GVK EMRI Gujarat, EMRI Results, GVK EMRI job notification. ઉમેદવારો માટે વર્તમાન ભરતી GVK ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ભરતી અને નોકરી વિગત.
GVK EMRI Bharti પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત :
ઉમેદવારોને જણાવવાનું કે ઉપૃક્ત ભરતી GVK EMRI માટે શૈક્ષણિક લાયકાત ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન : BSC/GNM/ANM.
GVK EMRI Bharti અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- અરજી શોધી, એપલાય પર જાઓ
- ફોર્મ ભરી, સબમિટ પર ક્લિક કરો
- જરૂરી દસ્તાવેજો જોડો
- લોગીન કરો
GVK EMRI Bharti પસંદગી પ્રક્રિયા
ઉમેવારોને જણાવવાનું કે ચૂંટવાની પ્રક્રિયા એ શારીરિક અને લેખિત કસોટીના પરિણામો ને ચકાસી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ઇન્ટરવ્યુ તારીખ : 07 ડિસેમ્બર 2022 (10:00 AM થી 2:00 PM) 09 ડિસેમ્બર 2022 (10:00 AM થી 2:00 PM)
સ્થળ : સુરત, વડોદરા, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ
Official Website | Click Here |
Home Page | Click Here |
READ MORE : PM kisan 2023: ભારતમાં ખેતીની જમીનની માલિકીના અન્ય લાભો