SBI Bharti 2023: અરજી કરવાની રીત ?

By | January 25, 2023

SBI Bharti 2023 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી SBI Bharti 2023 બેંક દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં સ્પેસલ કેડર ઓફિસર માટે ની ખાલી પડેલ જગ્યા પરની છે. આ ભરતી કુલ 19 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે લાયક ઉમેદવાર અંતિમ તારીખ પહેલા અરજી કરી સકે છે આ ભરતી તમામ માહિતી આ લેખ માં તમને મળી રહેશે, તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ ભરતી ની તમામ માહિતી જરૂરીયાત વાળા ઉમેદવાર સુધી પોહચી રહે.

SBI Bharti 2023

સતાવાર વિભાગState Bank of India ( SBI )
કુલ પોસ્ટ19
પોસ્ટ નું નામSpecial Cadre Officer – SCO
નોકરી નું સ્થાનAll India
છેલ્લી તારીખ09/02/2023
અરજી મોડOnline
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in/

અરજી ફી :

  • For General / OBC / EWS : Rs. 750/- 
  • For SC / ST / PWD : No Fees
  • Payment : Online

મહત્વ ની તારીખો :

વિગતDates
સરુઆત ની તારીખ20/01/2023
છેલ્લી તારીખ09/02/2023

વય મર્યાદા :

આ ભરતી આ અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી વય નક્કી કરવામાં આવી છે. માટે નીછે આપેલ જાહેરાત વાંચો અથવા સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી આ અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી વય નક્કી કરવામાં આવી છે. માટે નીછે આપેલ જાહેરાત વાંચો અથવા સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો.

અરજી કરવાની રીત :

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
SBI Recruitment 2023 Notification CRPD/SCO/2022-23/31Download Here
Whatsapp GroupHere
Apply OnlineApply Here
હોમ પેજHere

READ MORE : SSC MTS Bharti 2023: ફોર્મ કઈ રીતે ભરવું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *