SSC MTS Bharti 2023: ફોર્મ કઈ રીતે ભરવું ?

By | January 25, 2023

SSC MTS Bharti 2023 : તાજેતર માં The Staff Selection Commission (SSC) દ્રારા ૧૧૪૦૯ કરતા વધુ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં Multi-Tasking (Non-Technical) Staff and Havaldar પર ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૩ નક્કી કરવામાં અવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવા ની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા નું ભૂલશો નહિ અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી જરૂરી લોકો જોડે આ નોકરી ની મહીતી પોહચી રહે.

SSC MTS Bharti 2023

સત્તાવાર વિભાગStaff Selection Commission (SSC)
પોસ્ટ ના નામMulti-Tasking (Non-Technical) Staff and Havaldar
કુલ પોસ્ટ11409+
છેલ્લી તારીખ17 February 2023
સત્તાવાર વેબસાઈટhttps://ssc.nic.in

કુલ પોસ્ટ :

પોસ્ટ નું નામજગ્યાઓ
MTS10880 (લગભગ)
Havaldar in CBIC and CBN529

વય મર્યદા

  • Age Limit
  • 18-25 years (i.e. candidates born not before 02.01.1998 and not later than 01.01.2005) for MTS and Havaldar in CBN (Department of Revenue).
  • 18-27 years (i.e. candidates born not before 02.01.1996 and not later than 01.01.2005) for Havaldar in CBIC (Department of Revenue) and few posts of MTS

SSC MTS Bharti 2023 પોસ્ટ પ્રમાણે જગ્યા

પોસ્ટ નામજગ્યા
MTS10880 (approx)
Havaldar in CBIC and CBN529

લાયકાત

  • ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ

પગાર ધોરણ

  • MTS : 7 માં પગાર પંચ આધારિત પગાર
  • Havaldar in CBIC and CBN : 7 માં પગાર પંચ આધારિત પગાર

પરીક્ષા ફી

  • Women / SC / ST / PwBD / ESM  : માટે કોઈ પણ પરીક્ષા ફિ નથી
  • તે સિવાય ના ઉમેદવારો માટે 100 રૂપિયા પરીક્ષા ફી રાખવા માં આવી છે

મહત્વ ની તારીખ

  • અરજી શરુ :  : 18-01-2023
  • અરજી કરવા ની છેલ્લી તારીખ :  17-02-2023
  • online ફી ભરવા ની છેલ્લી તારીખ :  19-02-2023
  • ચલન દ્વારા ફી ભરવા ની છેલ્લી તારીખ : 20-02-2023

ફોર્મ કઈ રીતે ભરવું

SSC MTS Bharti 2023 માટે રસ ધરાવતા ઉમેદવારો એ SSC MTS સતાવાર વેબસાઈટ પર જઈ પોતાનું online ફોર્મ નિયત સમય અનુશાર ભરી સકે છે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત અને વેબસાઈટ તપાસો

Apply OnlineClick Here
Whatsapp Group Click Here

READ MORE : Bin Sachivalay Clerk Selection List & Documents verification 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *