સુરત TRB ભરતી 2023 : ઉમેદવારોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા Surat TRB Bharti 2023 ની જાહેરાત બહાર પાડવામાં આવી છે, આ ભરતી સુરત જિલ્લામાં આયોજિત કરવામાં આવી છે જેથી જે કોઈ ઉમેદવાર ભરતીમાં રુચિ ધરાવતા હોય તે નીચે પ્રમાણે વર્તન કરી શકે છે. સુરત ટ્રાફિક પોલીસ ભરતી 2023 દરમિયાન પાત્રતા માપદંડ અને અરજી કઈ રીતે કરવી તે નીચેની માહિતી પ્રમાણે છે જેનો નોંધ લેવી.
Surat TRB Bharti 2023 Highlights
સંસ્થાનું નામ | ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
પોસ્ટ નામ | ટ્રાફિક બ્રિગેડ |
લાયકાત | ધોરણ – 9 પાસ |
અરજી શરૂ તારીખ | 16/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 20/01/2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અંતિમ તારીખ : 20/01/2023
Surat TRB Bharti 2023 પાત્રતા માપદંડ
ઉંમર મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં અવીલી છે જોકે સરકારના નિયમ અનુશાર છૂટ મળી સકે છે
લાયકાત :
આ ભરતી માટે ધોરણ 8 પાસ અને ઓછામાં ઓછુ ધોરણ ૯ મુ ધોરણ પાસ ની લાયકાત નક્કી કરવામાં આવી છે જેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
વેતન ધોરણ :
ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે
શારીરિક માપદંડ :
ઊંચાઈ | વજન | દોડ | |
પુરુષ | ST – 162 cm ST સિવાય – 165 cm | 55 કિલો | 1600 મિટર 8 મિનિટ |
મહિલા | ST – 150 cm ST સિવાય – 155 cm | 45 કિલો | 800 મિટર 5 મિનિટ |
Surat TRB Bharti 2023 શું છે
ગુજરાત સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં નવી Surat TRB Bharti 2023 ની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં યુવક અને યુવતી બંને અરજી કરવા પાત્ર છે. સરકાર દ્વારા માન્ય સરતો અને માપદંડો મૂકવામાં આવ્યા છે જે ઉપર પ્રમાણે છે જેની નોંધ લેવી.
Surat TRB Bharti 2023 અરજી કઈ રીતે કરવી ?
ગુજરાત સરકાર દ્વારા Surat TRB Bharti 2023 અરજી પ્રક્રિયા ઓફલાઈન રાખેલ છે, જેના માટે ઉમેદવારે પોતાની અરજી ફોર્મ લઈ જાતે જમા કરવાની રહેશે.
અરજી સરનામું : પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ,સુરત
WhatsApp Group | Click Here |
Home Page | Click Here |
આ પણ વાંચો : Sukanya Samriddhi Yojana 2023: સુકન્યા સમૃદ્ધિ યોજના કન્યાઓને મળશે આર્થિક સહાય