Tag Archives: India Post Recruitment 2023

India Post Recruitment 2023: Apply Online

India Post Recruitment 2023: સરકારી નોકરી શોધનારાઓ માટે સુવર્ણ તક ભારતીય પોસ્ટ ઓફિસે ગ્રામીણ ડેવ સેવક (GDS) ની પોસ્ટ પર ભરતી માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ભારતના 35 રાજ્યોમાં લગભગ 40889 જગ્યાઓ ઉપલબ્ધ છે. ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2023 માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 10મું ધોરણ પાસ હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નોંધનીય… Read More »